Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

એનએલપી ફોર એકસલન્સ અંગે કાલે પવનકુમાર સિંઘનો વાર્તાલાપ

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને ટાટા કેમીકલ્સના સહયોગથી આયોજન : બાન હોલમાં કાલે મંગળવારે સાંજે ૫ વાગ્યે વાર્તાલાપનો રસ ધરાવતા સૌકોઇને લાભ લેવા અનુરોધ : પ્રવેશ નિઃશુલ્ક છે : રજીસ્ટ્રેશન માટે ફોન ૦૨૮૧ ૨૨૬૯૩૫ અથવા મો.૭૨૨૮૯ ૧૦૧૦૦ ઉપર સંપર્ક કરવા કેએસપીસીની યાદીમાં જણાવાયુ છે

 

(3:50 pm IST)