Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પોરબંદર જિલ્લાની સરકારી હોસ્‍પિટલોના ૬પ૦ ડોકટરો હડતાલમાં જોડાયા

પોરબંદર, તા. ૧૭ : જિલ્લાની સરકારી હોસ્‍પિટલોના ૬પ૦ ડોકટરો આજે સવારથી હડતાલમાં જોડાયા છે અને પヘમિ બંગાળમાં જૂનિયર ડોકટર ઉપર હુમલાના વિરોધ દર્શાવ્‍યો હતો.  હડતાલ દરમિયાન પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્‍પિટલમાં ઇમરજન્‍સી સેવા ચાલુ રહેશે. હડતાલમાં ઇન્‍ડિયન મેડીકલ એસોસિએશનની જિલ્લાના ૧પ૦ રાજય ડોકટરો તથા અન્‍ય ડોકટરો ટેકામાં જોડાયા છે.

(2:02 pm IST)