Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભાવનગરમાં બેંક સુવિધા કાર્યશાળા

 ભાવનગર : સરકાર દ્વારા છેવાડાના વ્યકિત સુધી બેંક સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે. આ સંદર્ભે એચડીએફસી બેંક દ્વારા કાર્યશાળા યોજાઇ ગઇ. જનસુવિધા કેન્દ્રના જીલ્લા પ્રબંધક વિરમદેવસિંહ ગોહિલ, કૃષ્ણકુમારસિંહ ગોહિલ સાથે નિલેશભાઇ ગઢવાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. એચડીએફસી બેંકના પ્રતિનિધિઓ દ્વારા વિગતો અપાઇ હતી કાર્યશાળાની તસ્વીર.

(12:09 pm IST)