Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વડીયાના દેવળકી ગામે વીજશોક લાગતા યુવાનનું મોત

અમરેલી-વડીયાના દેવળકી ગામે વીજશોક લાગતા યુવાનનું મોત..અમરેલીથી દેવળકી ગામે ખાતરની ડિલેવરી કરવા આવ્યા હતા તે દરમિયાન બની ઘટના.. ટ્રકનું દોરડું છોડવા મજૂર ટ્રક પર ચડ્યો હતો તે દરમિયાન બની ઘટના..ટ્રકની ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજની વીજ લાઈનને અડી જતા મજૂર યુવાનનું મોત થયુ..યુવાનની લાશને પીએમ માટે વડીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો.

(5:43 pm IST)