Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સુરેન્દ્રનગરના પત્રકાર મિત્રોનો એક સાથે જન્મ દિવસ ઉજવાયો

સુરેન્દ્રનગર જિલ્લાનું પત્રકાર જગત સતત જાગતું અને એકટિવ રહેતું પત્રકાર જગત છે. પત્રકારોમાં એકતા પણ ખૂબ અખૂટછે. પત્રકારો એક બીજા સાથે હળીમળીને કામ કરી રહ્યા છે.  ગઇકાલે સુરેન્દ્રગર જિલ્લાના બે યુવા પત્રકારોનો જન્મદિવસ ઉજવાયો હતો. એબીપી અસ્મિતામાં અને દુરદર્શનમાં ફરજ બજાવતા દુર્ગેશભાઇ મહેતા અને પ્રતિકસિંહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે વિજયભાઇ ભટ્ટ, તુસારભાઇ રાવલ, ઇસ્લામ ખાન પઠાણ, પ્રવીણ પરમાર, અને જિલ્લાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા.

(1:06 pm IST)