Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વરસાદ કે વાવાઝોડું..મજા...મજા..!

ઇશ્વરિયા : છેલ્લા પાંચ-સાત દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયાકાંઠે વાવાઝોડાથી ભારે ઉપાધિ રહેવા પામી અને છેલ્લા બે દિવસથી કેટલાય ભાગમાં વરસાદ પણ વરસ્યો. તંત્ર અને સૌને ઉચાટ રહ્યો પણ આ ભૂલકાઓને શું ? વરસાદ કે વાવાઝોડું.. માવતર રોકે કે ટોકે.. આમ વરસતા વરસાદમાં બસ મજા..મજા... (તસ્વીર : મુકેશ પંડીત)

(11:30 am IST)