Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

દિવ્યાંગ યુવાનની સેવાથી બનેલા રામ રહીમ ગૃપે સમગ્ર ધ્રાંગધ્રાનું ગૌરવ વધાર્યુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૭ : એક દિવ્યાંગ યુવાનની જતીન મકવાણાએ હિંમત હાર્યા વગર પરિસ્થિતિનો સામનો કરવાના પોઝીટીવ વિચાર સાથે કોરોનાના દર્દીઓની સેવા કરવાનો વિચાર આવ્યો હતો.જેથી દર્દીઓને જયુશ તેમજ રોજ એમની સાથે સમય કાઢીને સ્વજન જેમ હુંફ આપવા માંગે છે. રામ રહીમ ગૃપ થકી તેઓ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો જેને આજે ૨૧ દિવસ થઇ ગયા અને દર્દીઓને આયુર્વેદિક દવાનું પણ વિતરણ કરાયુ છે.

(11:41 am IST)