Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ : બગસરા નો ૧૧ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ : સુરતથી ૧૩મી તારીખે આવ્યો'તો

સાવરકુંડલા- અમરેલી : અમરેલી જિલ્લાના કોરોના નો વધુ એક પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા બે થઈ છે

સુરતથી તા. ૧૩ મે ના અમરેલી આવેલા બગસરાના ૧૧ વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા તમામને કોરેન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

(11:38 am IST)