Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વાંક ગરીબના નસીબનો કે ઉનાળાનો?

ઉનાળાના ધોમધગતા આકરા તાપમાં ગોંડલ વછેરાના વાડામાં ખુલ્લા મેદાનમાં ઉપર આભ જ જેની છત છે તેવા શ્રમીક ચારેય ખુણે લાકડાના છોંડા ખોડીને ઉપર કપડુ બાંધી છાંયડો બનાવી ઘડી ભર ટાઢક મળી રહે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આ પુત્ર-પિતાને કુદરતે જ જાણે (વેદ્યરપ્રુફ) ગમે તે રૂતુમાં સરળતાથી સામનો કરી શકે તેવી બક્ષીસ આપી હશે.. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:38 am IST)