Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પોરબંદરમાં રમઝાન માસમાં પતિએ પુરતા પૈસા ન આપતા પત્નિ દ્વારા આપઘાત

પોરબંદર, તા.૧૭: રમઝાન માસ ચાલતો હોય ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા રઝીયાબેને તેના પતી સરફરાઝ મજીદખાન પઠાણી પાસે પૈસા  માંગતા તહેવારમાં પુરતા પૈસા ન આપતા માથાંકુટ બાદ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા ભાવરોટજી સરકારી હોસ્પિટલે  સારવારમાં ખસેડીયેલ છે.

આ બનાવની જાણ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પતિ સરફરાઝ મજીદખાને કરી છે.

(11:38 am IST)