Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આલીદરમાં સિંહ-સિંહણની લટાર

ઉનાઃ ગીરગઢડા તાલુકાના આલિદર-સનવાવ રોડ ઉપર આવેલ એક ફાર્મ હાઉસ રેવન્યુ વિસ્તારમાં છે તેના દરવાજા પાસે સિંહણ અને સિંહ સવારના સમયે જાણે તંદુરસ્તી જાળવવા મોર્નીંગ વોકમાં નિકળેલ ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ જોઈ જતા તે સિંહ યુગલનો ફોટો કેમેરામાં કિલક કરી અદ્ભૂત કુદરતી રીતે વિહરતા સિંહ યુગલના દર્શનનો લ્હાવો લીધો હતો. સિંહ યુગલની મોર્નિંગ વોકની તસ્વીર

(10:14 am IST)