Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જેતલસરમાં પુરૂષોતમ માસનું પૂજન

જેતલસરઃ ગાયત્રીનગરમાં બાપાસીતારામ ની મઢી પાસે અધિકમાસ પુરૂષોતમમાસમાં ગોરમાં અને પુરૂષોતમ ભગવાન બનાવીને તેનું પૂજન કરવામાં આવે છે અને આખો મહિનો આ વિસ્તારની મહિલાઓ પોતાના પતિ તેમજ પોતાના પુત્રના આરોગ્ય તેમજ જે લોકોને પુત્ર નો હોય તેવા લોકોને પુત્ર પ્રપ્તિ માટે લોકો અહીં આવે છે. પવિત્ર કાર્યની જહેમત આ વિસ્તારના સોનલબેન ભુવા. નિષાબેન લાખાણી અને વર્ષાબેન રૈયાણીએ ઉઠાવી છે. અને ગોરમાંનું પૂજન કરાવવાની જહેમત છાયાબેન જોશીએ સંભાળી છે.

(12:46 pm IST)