News of Thursday, 17th May 2018

સૌરાષ્ટ્રના અનેક ગામોને આવરી લેતુ વોડાફોન સુપરનેટ

રાજકોટ, તા.૧૬, વોડાફોન ઇન્યિાએ ગુજરાતમાં તેના ૨ કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ ડેટાનો શ્રેષ્ઠ અનુભવ આપવા નેટવર્કમાં મોટાપાયે રોકાણ કરવાનું ચાલુ રાખ્યુ છે. ૪૫૦૦થી વધારે નવી સાઇટ શરૂ થવાની સાથે અત્યારે વોડાફોનની સેવાઓ ગુજરાતમાં ૨૮૦૦ શહેરો/ નગરોમાં ૧૧૦૦ નવી સાઇટ ઊભી કરી છે અને તેમને વોડાફોન સુપરનેટ ફોરજી નેટવર્કની અંદર આવરી લીધા છે. તેના પરિણામે ગુજરાતમાં વોડાફોનનું શ્રેષ્ઠ નેટવર્ક સર્વશ્રેષ્ઠ બનશે અને ડેટા સેવ્વી ગ્રાહકોને સતત અને શ્રેષ્ઠ જોડાણ પુરૂ પાડશે.

(11:54 am IST)
  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST