News of Thursday, 17th May 2018

સુરેન્દ્રનગર એલસીબી દ્વારા બાળકોને ચપ્પલ સહિત અનેક સહાય અર્પણ

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ ૪૩.૫ ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહી છે હાલના સમયમાં ત્યારે સુરેન્દ્રનગર એલ.સી.બી. દ્વારા ગરીબ લોકોના બાળકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ વિતરણ કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા ફાળો કરીને વસ્તુઓની ખરીદી કરી ગરીબ બાળકો સુધી સુરેન્દ્રનગર એલસીબી દ્વારા પહોંચાડવામાં આવેલ હતી. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:53 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST