Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કોટડા સાંગાણીમાં ૪ બોટલ દારૂ પકડાયો

કોટડા સાંગાણીમાં શેડ રોડ પર આવેલ બંધ કારખાનામાં હેડ કો. મનોજભાઇ કટેશીયા સહિતના સ્ટાફે રેઇડ કરી વિદેશી દારૂની ડ્રાય જીન બ્લુમુન પ્રિમીયમ બોટલ નંગ-૩, તથા શીલ તોડેલ બોટલ નંગ-૧, મળી કુલ ૪ બોટલ કિ. ૧ર૦૦ રૂ. સાથે કુલદીપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા રે. ખરેડાને ઝડપી લીધો હતો. તસ્વીરમાં પકડાયેલ ગરાસીયા શખ્સ અને દારૂની બોટલ નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : બસીર બાંગા કોટડા સાંગાણી)

(11:59 am IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST