Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમરેલીના ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખાંભા સહિતનાનુડી, પીપળવામાં ઝાપટાથી કેરીના પાકને નુકસાનની ભીતી

ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાપટાના કારણે કેરીના પાકને મોટા નુકસાનની ભીતી ખેડૂતો ... વિસ્તારમાં કમોસમી વરસાદ; કમોસમી વરસાદથી કેરના પાકમાં નુકસાન થવાની ખેડૂતોની ચિંતા  બીજી તરફ ગીર અને અમરેલી પંથકમાં વરસાદના કારણે નુકસાની ભીતી જોવા મળી રહી છે. ... ખાંભા, નાનુડી, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકસાનની ભીતી છે

 

   
(11:28 pm IST)