Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઝુંડાળા ગામ તરફ જતા રસ્તા પર એક યુવકની લાશ મળી : મૃતદેહ પાસેથી એક છરી પણ મળી

ગોંડલ : ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઝુંડાળા ગામ તરફ જતા રસ્તા પર એક યુવકની લાશ મળી આવતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહ પાસેથી એક છરી પણ મળી છે પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મોતના કારણ અંગે વધુુુુ તપાસ હાથ ધરી છે.(તસવીર -અહેવાલ::ભાવેશ ભોજાણી ગોંડલ)

(12:53 pm IST)