Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વિજયભાઈ રૂપાણી -નીતીનભાઇ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં જામનગરમાં કોરોનાની કપરી પરિસ્થિતિની સમીક્ષા

જામનગર : જામનગરમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય વિભાગના જયંતિ રવિ સહિતના કોર કમિટીના મેમ્બર આવી પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે વર્તમાન પરિસ્થિતિને લઈને બેઠક માટે ધમધમાટ શરૂ કર્યો છે.(અહેવાલ : મુકુંદ બદીયાણી, તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(11:55 am IST)