Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જામકંડોરણા કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લેતા જયેશ રાદડિયા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૧૭: જામકંડોરણા ખાતે આવેલ કન્યા છાત્રાલય ખાતે ચાલુ કરેલ કોવીડ હેલ્થ સેન્ટરની રૂબરૂ મુલાકાત લેતા મંત્રી જયેશભાઇ રાદડીયા અને કોરોના કેર સેન્ટરમાં દર્દીઓને વધુ સારવાર મળે તે અંગે ડે.કલેકટર જી.વી.મીયાણી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, પૂર્વ (RDC) બેંકના ડિરેકટર લલીતભાઇ રાદડીયા જામકંડોરણા (DCHC) સુપ્રીટેન્ડન ડો.જયેશ વેર્સટીયન (TPO) મામલતદારશ્રી સહીતના હાજર રહેલ અને તાત્કાલીક ઓકસીજન લાઇનો ફીટીંગ અને જરૂરી માત્રામાં મેડીકલને વસ્તુઓ ઉપલબ્ધ કરાશે અને વધુ સારી મેડીકલ સુવીધા ઉપલબ્ધ થાય એ અંગે અધિકારીઓ સાથે બેઠક કરી મંત્રી જયેશભાઇ રાદડીયાએ જરૂરી સુચનો કરેલ હતા.

(11:38 am IST)