Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

માણાવદરના હોમગાર્ડ જવાનને નિવૃતિ વિદાયમાન

માણાવદરઃ માણાવદર પોલીસ સ્ટેશનમાં એકધારી રપ વર્ષ અણનમ અનેરી સેવા  હોમગાર્ડ જવાન શ્રી ભૂપત જોષીએ આપી વય મર્યાદાના કારણે નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો તેઓનું અધિકારીગણ, આમ જનતા, નાગરિકો દ્વારા સન્માન સાથે વિદાય સમારોહ યોજી વિદાય આપેલ. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં શ્રી ભૂપત જોષી સૌથી વધુ રપ વર્ષ સુધી ટ્રાફિક નિયમન એ પણ પ્રજાલક્ષી સાથે નિયમોનુસાર કોઇ પણ ફરીયાદવગર સેવા આપી હોમગાર્ડઝ યુનિટની  નામના વધારી છે. આટલી સળંગ સેવા બહુ ઓછા લોકોએ આપી છે. આ પ્રસંગે પોલીસ અધિકારી, પાલિકા પ્રમુખ, હોમગાર્ડ જવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(11:41 am IST)