News of Tuesday, 17th April 2018

સાવરકુંડલામાં કેન્ડલ માર્ચ યોજાઇ

સાવરકુંડલા આઇટી સેલ અને સાવરકુંડલા એનએસયુઆઇ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૌન રેલી સ્વરૂપે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકઠા થઇ કાશ્મીરમાં ભોગ બનનાર માસુમ બાળા આસીફાને શ્રદ્ધાંજલી પાઠવી ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેવી માંગણી કરી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દિપક પાંધી)

(10:03 am IST)
  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST