Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે અને મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ઠંડીની અસરનો અનુભવ થઇ રહ્યો છે.

જો કે સવારના સૂર્યનારાયણના દર્શન સાથે જ ગરમી પડવા લાગે છે અને આખો દિવસ ગરમીનો અનુભવ થાય છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩ર.પ મહત્તમ, ૧૭.૮ લઘુતમ, ૯૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.૧ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલુ લઘુમત તાપમાન

શહેર

ડીગ્રી

નલીયા

૧૬.૪ ડીગ્રી

વલસાડ

૧૭.૧ ડીગ્રી

જામનગર

૧૭.૮ ડીગ્રી

દિવ

૧૮.૧ ડીગ્રી

ભુજ

૧૮.૮ ડીગ્રી

વડોદરા

૧૯.૦ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૯.૦ ડીગ્રી

ગાંધીનગર

૧૯.ર ડીગ્રી

અમરેલી

૧૯.૭ ડીગ્રી

પોરબંદર

૧૯.૮ ડીગ્રી

રાજકોટ

ર૦.૬ ડીગ્રી

દ્વારકા

રર.૧ ડીગ્રી

(12:58 pm IST)