Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઉનાળાની ગરમીમાં રાહત માટે પાણીવાળા ફ્રૂટની બોલબાલા

ઉનાળામાં પાણીવાળા ફ્રૂટનો ઉપાઙ. ઉનાળાએ આકરી ઈનીંગ્સની શરૂઆતથી પાણીવાળા ફ્રૂટ (તરબૂચ, સાકરટેટ્ટી, નાળીયેર)નો ઉપાડ થવા લાગ્યો છે. કુદરતી ઠંડક મેળવીને ગરમી સામે રક્ષણ મેળવવા ગોંડલના કોલેજ ચોકમાં તબુમાં તરબૂચોના ચોસલા નજરે પડે છે. (તસ્વીરઃ - ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:40 am IST)