Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ઉના ભાજપમાં ખુશી છવાઇ બિનહરીફ

ઉના નગરપાલીકાની ૯ વોર્ડની ૩૬ બેઠકોમાં ૮૪ ઉમેદવારોમાંથી ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો પરત ખેંચતા ભાજપ ર૧ બેઠકો ઉપર બિનહરીફ જાહેર થતા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ સહિત આગેવાનોમાં ખુશી છવાય ગયેલ હતી. તે તસ્વીર (તસ્વીરઃ નવીન જોષી ઉન)

(1:03 pm IST)
  • પંજાબ મ્યુનિ.ચૂંટણીઓમાં કોંગ્રેસ અને અકાલીદળ આગળ : આમ આદમી પાર્ટી પણ અમુક જગ્યાએ લીડમાં : ભાજપને ખેડૂત આંદોલન નડ્યું : ભાજપના મહારથીઓ હાર્યા : અનેક શહેરોના વોર્ડમાં ઓછી સીટ મળી : કોંગ્રેસ અને અકાલી દળના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ શરૂ access_time 12:35 pm IST

  • બ્રહ્મમૂહૂર્તમાં બદ્રીનાથના કમાડ ૧૮મેએ ખુલશે : નરેન્દ્રનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના કમાડ ૧૮મેના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ૪:૧૫ કલાકે ખોલવામાં આવશે. અભિષેક માટે ૨૯ એપ્રિલે નરેન્દ્રનગર રાજ દરબારમાં સુહાગીન મહિલાઓ દ્વારા તલનું તેલ પૂરવામાં આવશે access_time 11:17 am IST

  • હવે પછીના બે દિવસ તાપમાનમાં થોડો વધારો થશે: દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદની સંભાવના : આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારાની હવામાન વિભાગ તરફથી આગાહી થઈ છે. જ્યારે ગુરુવાર ૧૮ તારીખે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. access_time 12:58 am IST