Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં નહિવત ઠંડી

ગિરનાર-૧૨.૨, નલીયા-૧૪.૮, રાજકોટ -૧૯.૧ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધીમે ધીમે ઠંડીમા ઘટાડો થતો જાય છે અને માત્ર મોડી રાત્રીના તથા વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.

આજે ગિરનાર પર્વત ઉપર -૧૨.૨ડિગ્રી, નલીયા -૧૪.૮, રાજકોટમાં -૧૯.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

જૂનાગઢ વિસ્તારમાં આજે ઠંડીનુ પ્રમાણ નહિવત રહ્યુ છે. ત્યારે ગિરનાર ખાતે ૧૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

રવિવારે જૂનાગઢનુ લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી રહ્યા બાદ આજે તપામાનનોારો ઉપર ચડીને ૧૭.૨ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના કારણે ઠંડી ઘટી હતી.ઙ્ગ

વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૭૭ ટકા રહેલ જેના કારણે વ્હેલી સવારે ઠંડક રહી હતી. પર્વતની ગતિ ૨.૮ કિમીની નોંધાઇ હતી.

હાલ ઠંડીમાં રાહત રહી છે. જોકે, શિવરાત્રીએ ઠંડીનો ચમકારો રહેવાની શકયતા જોવાઇ રહી છે.

જામનગર

જામનગરઃ આજનુ હવામાન ૩૧.૨ મહતમ,૧૯ લઘુતમ, ૭૨ ટકા વાતાવરણમાં  ભેજનુ પ્રમાણ, પ.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૩.૭)

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૧ર.ર ડીગ્રી

નલીયા

૧૪.૮ ''

કેશોદ

૧૬.૦ ''

જુનાગઢ

૧૭.ર ''

ભુજ

૧૭.૮ ''

પોરબંદર

૧૮.૦ ''

કેશોદ

૧૪.૬ ''

પોરબંદર

૧૮.૮ ''

જામનગર

૧૯.૦ ''

સુરેન્દ્રનગર

૧૯.૦ ''

ભાવનગર

૧૯.૪ ''

વેરાવળ

ર૧.૧ ''

૪ મહાનગરો

ગાંધીનગર

૧૭.પ ડીગ્રી

અમદાવાદ

૧૯.૧ ''

વડોદરા

૧૯.૮ ''

સુરત

રર.૪ ''

ગુજરાત

ડીસા

૧૪.૪ ડીગ્રી

દીવ

૧પ.ર ''

મહુવા

૧૯.૪ ''

વલ્લભ વિદ્યાનગર

૧૮.૦ ''

(1:05 pm IST)