Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સાંત્વના

 જિલ્લા માહિતી કચેરી ભુજના કર્મઠ કર્મયોગી કર્મચારી વી.એ.ભટ્ટનું ગત તા. ૧૨મીના અવસાન થતાં રાજ્યમંત્રી વાસણભાઇ તેમજ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમના પરિવારની મુલાકાત લઇને સાંત્વના પાઠવી હતી.

(11:48 am IST)