Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વિસાવદર નગર પાલિકાની ચૂંટણીમાં 66.98 % મતદાન

વિસાવદર તા.17 : વિસાવદર નગર પાલિકાની આજરોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં સમગ્ર શહેરમાં કુલ :

 66.98 % મતદાન થયુ હતુ.સમગ્ર શહેરનાં કુલ : 14822 માંથી 9928 મતદારોએ મતદાન કર્યું હતુ

વોર્ડ નં.1 માં કુલ : 2799 મતદારોમાંથી 1846 મતદારોએ મતદાન કર્યું હતુ. 65.95 % મતદાન નોંધાયુ હતુ.

વોર્ડ નં.2 માં કુલ : 2359 મતદારોમાંથી 1533 મતદારોએ મતદાન કર્યું હતુ. 64.99 % મતદાન નોંધાયુ હતુ.

વોર્ડ નં.3 માં કુલ : 2634 મતદારોમાંથી 1696 મતદારોએ મતદાન કર્યું હતુ. 64.39 % મતદાન નોંધાયુ હતું.

વોર્ડ નં.4 માં કુલ : 2387 મતદારોમાંથી 1604 મતદારોએ મતદાન કર્યું હતુ.67.20 % મતદાન નોંધાયુ હતું

વોર્ડ નં 5 માં કુલ : 2249 મતદારોમાંથી 1620 મતદારોએ મતદાન કર્યું હતુ.72.03 % મતદાન નોંધાયુ હતું.

વોર્ડ નં 6 માં કુલ : 2394 મતદારોમાંથી 1629 મતદારોએ મતદાન કર્યું હતુ.68.05 % મતદાન નોંધાયુ હતું.

 

(8:45 pm IST)