Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પોરબંદર જિલ્લાની ૩ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૫૧,૬૧ ટકા મતદાન

પોરબંદરઃ પોરબંદર જિલ્લાની ૩ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૫૧,૬૧ ટકા મતદાન થયું હતું.

પોરબંદરની છાંયા નગરપાલિકા ચૂંટણીમાં ૫૩,૪૩ ટકા રાણાવાવમાં ૪૫,૦૩ ટકા તથા કુતિયાણામાં ૬૨,૦૨ ટકા મતદાન નોîધાયુ હતું.

(8:37 pm IST)