Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સોમનાથ મહાદેવના દર્શન અભિષેક પુજા કરતા ઇશ્વરભાઇ પરમાર

પ્રભાસ પાટણ - સોમનાથ મહાદેવના દર્શન પધારેલા કેબીનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમાર તેઓએ સોમનાથ મહાદેવનાં દર્શન, ગંગાજળ અભિષેક  તત્કાલ મહાપુજા કરવામાં આવેલ તેમની સાથે રાજયસભાના સાંસદ અને ઝાંઝરકાનાં મહંત શંભુનાથ મહારાજ, અચરવાના ધારાસભ્ય પ્રદિપભાઇ પરમાર, ઝવેરીભાઇ ઠકરાર, અને અન્ય મહાનુભાવોએ સાથે રહી અને સોમનાથ મહાદેવનાં દર્શન કરેલ હતાં. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(10:10 am IST)