Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સાણથલી શાળાના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઇ

 સાણથલીની સરદાર પટેલ વિદ્યાલય અને આદર્શ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓના શારિરીક કૌશલ્ય પ્રદર્શનના ભાગરૂપે કબડી, ખો..ખો..., સ્લો સાયકલીંગ, ફુગ્ગફોડ, જેવી  ૪૦ થી વધુ રમત ગમત સ્પર્ધાઓ યોજાઇ હતી તે પ્રસંગની તસ્વીરમાં બાળકો પોતાના કસબો રજૂ કરતા નજરે પડે છે.

 

 

(10:10 am IST)