Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ધ્રાંગધ્રા સબજેલમથી 7 કેદીઓ પાસેથી મોબાઈલ ઝડપાતા તંત્રમાં દોડધામ

કેદીઓ પાસેથી આઠ અને અન્ય બે મોબાઈલ બેરેકમાંથી બિનવારસી મળ્યા

 

સુરેન્દ્રનગર ;ધ્રાંગધ્રા સબ જેલમાંથી 10 મોબાઈલ મળી આવતા તંત્રમાં દોડધામ આમચી જવા પામી છે મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર પોલીસે ધ્રાંગ્રધ્રા સબજેલમાં ચેકિંગ હાથ ધરતા 10 મોબાઈલ ઝડપી પાડ્યા છે. એસઓજી સહિત સ્થાનિક પોલીસે અલગ અલગ ગુન્હાના 7 કેદી પાસેથી 8 મોબાઈલ ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બે મોબાઈલ જેલના બેરેકમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યા.હતા આમ કુલ 10 મોબાઈલ ઝડપાતા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

(12:35 am IST)