Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદરમાં દિવ્યાંગને ટ્રાઇસિકલ અર્પણ કરાઈ : જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાના પ્રયાસો સફળ

સરકારમાંથી ટ્રાઈ સાયકલ મંજૂર કરાવીને ભૂપત ભાઇને અર્પણ કરેલ

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયાના સઘન પ્રયાસથી તાત્કાલિક અસરથી ૭૫% દિવ્યાંગ ભૂપત ભાઈને સરકારમાંથી ટ્રાઈ સાયકલ મંજૂર કરાવીને ભૂપત ભાઇને આજે અર્પણ કરેલ હતી આ દરમિયાન જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા પોરબંદર નગપાલિકા પ્રમુખ  સરજુ ભાઈ કારીયા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા વોર્ડ નંબર 2 ના કાઉન્સીલર મહેન્દ્રસિંહ ચાવડા અને શ્રી હિતેશ ભાઈ કારીયા ખાસ હાજર રહ્યાં હતા

(10:55 pm IST)