Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગર શહેરમાં કોરોના કેડો મુકતો નથી : નવા 3 પોઝીટીવ કેસ : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે 

(6:47 pm IST)