Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જૂનાગઢ 'આપ' દ્વારા જનસંપર્ક

જૂનાગઢ : આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર મહિલા મોરચા દ્વારા જન સંપર્ક અભ્યાસ અંતર્ગત વોર્ડ ૪ વિશ્વાસ સીટીના રહીશો સાથે મુલાકાત કરી જન સંપર્ક ફોર્મ ભરવામાં આવેલ આ અંતર્ગત પ્રમુખ ચેતન ગજેરા, મંત્રી નિખીલ લહેરૂ, કલ્પનાબેન જોશી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

(1:07 pm IST)