Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જૂનાગઢમાં વાલ્મિકી સમાજના આગેવાનને ત્યાં ભોજન લેતા ઇશુદાન ગઢવી

 જૂનાગઢ : વાલ્મિકી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના ઉપાધ્યક્ષ પ્રદીપભાઇ જેઠવાને ત્યાં પ્રદેશ નેતા ઇશુદાનભાઇ ગઢવી, પ્રદેશ ઉપાધ્યક્ષ યુવા પ્રમુખ પ્રવિણભાઇ રામ, પરેશભાઇ ગોસ્વામીએ ભોજન લીધેલ વિસ્તારના લોકોએ ઉમળકાભેર સ્વાગત કરેલ હતું. (અહેવાલઃ વિનુ જોશી તસ્વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:41 pm IST)