Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જુનાગઢમાં ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ''આપ''નું કાર્યકર્તા સંમેલન

 જુનાગઢ : આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયેલ આ સંમેલનમાં પ્રદેશ નેતા ઇશુદાનભાઇ ગઢવી, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઇ રામ, પ્રવીણભાઇ મકવાણા, પરેશભાઇ ગૌસ્વામી અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહેલ. હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:41 pm IST)