Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જેતપુરમાં આજે ત્રીજો કોરોના કેસ નોંધાયો

બોરડી સમઢિયાળા ગામે 46 વર્ષની મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ 3 કેસ નોંધાયા. .

જેતપુર : શહેરમાં કોરોના ના કેસ વધવા લાગ્યા હોય જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોય તેવા પોઝિટિવ કેસ આવવા શરૂ થયા આજે તાલુકાના બોરડી સમઢિયાળા ગામે 46 વર્ષની મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ 3 કેસ નોંધાયા.

(8:17 pm IST)