Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગરમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે ,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(7:50 pm IST)