Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બીનસચિવાલય પરીક્ષા રદ થતા ભાવનગરમાં કૉંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ

બીનસચિવાલય પરીક્ષા રદ થતા કૉંગ્રેસ પક્ષ ના આગેવાનૉ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.હતી  જેમા લાલભા ગોહિલ, કિશોરભાઈ કંટારીયા,જયદેવસિંહ ગોહિલ, કિશન મેર,રવિભાઈ,અશરફભાઈ,અસ્લમ,કિશન ચૌહાણ,રસુલ શૈયદ,તેમજ યુવાનૉ હાજર રહ્યા હતા.

(12:47 am IST)