Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જવાહર નવોદય વિદ્યાલય અમેરલીના સંગીત શિક્ષકે

રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં હીર ઝળકાવ્યુ વિદ્યાલય તેમજ પ્રજાપતિ સમાજનો વધારેલ ગૌરવ

અમરેલી તા.૧૬: અમરેલી નવોદય વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા કાલાવડ(શીતલા)ના પ્રજાપતિ જીજ્ઞેશ કાનજી ગોંડલિયાએ તાજેતરમાં દિલ્હીમાં રાષ્ટ્રીય બાલ ભવન ખાતે  યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના 'કલા ઉત્સવ' એકલ ગાયન સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ દમણ ગોવાનુ પ્રતિનિધિત્વ કરી અમરેલી જવાહર નવોદય વિદ્યાલય અને પ્રજાપતિ સમાજનુ ગૌરવ વધારેલ છે.

(12:08 pm IST)