Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

લાઠીના તાજપર ખાતે પશુ આરોગ્ય મેળો

દામનગર : લાઠી તાલુકા ના તાજપર ખાતે પશુ આરોગ્ય મેળો યોજાયો ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ દ્વારા અમરેલી જિલ્લા ના નાયબ પશુપાલન નિયામક ડો શ્રી ભાડજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સક શ્રી ડો મકવાણા ડો કણજારીયા ડો જાકસણીયા ડો કાનમિયા ડો પરમાર ડો સાગર સહિત ના પશુ ચિકિત્સક સ્ટાફ ની સેવા થી લાઠી તાલુકા ના યુવા સરપંચ ટીમ ના સહયોગ થી પશુ આરોગ્ય મેળા માં ખૂબ મોટી સંખ્યા માં પશુપાલકો ની ઉપસ્થિતિ માં ઉત્ત્।મ પશુ પાલન પશુ સંવર્ધન અસાધ્ય રોગ સામે રક્ષિત વેકસીન અંગે સુંદર સમજ સાથે અનેક પશુ ઓ ને રોગ પ્રતિકારક વેકસીન આપી અને અનેક રોગ વિરોધક દવા ઓ આપી અને તેની માત્રા અંગે પશુપાલકો ને અવગત કર્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : વિમલ ઠાકર)

(11:53 am IST)