Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

જસદણ પંથકમાં ૩ દિ' કોૈશિક પટેલના ધામા

રાજકોટ તા ૧૫ : વિધાનસભાની પેટા ચુંંટણી સંદર્ભે મહેસુલ મંત્રી શ્રી કોૈશિક પટેલ જસદણ પહોંચી ગયા છે તેઓ શહેર અને મત વિસ્તારના ગામોનો પ્રવાસ કરી ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાને જીતાડવા અપીલ કરશે, આજથી ૩ દિવસ સુધી મત  વિસ્તારમાં તેમનો મુકામ છે. ભાજપની ચુંટણી વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે.

(3:39 pm IST)