Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ઊનાના કાંધીના ખેડૂતે ડુંગળીનો ભાવ નહીં મળતા 7 વિઘાનો ઊભો પાક ઘેટા બકરાને ચરાવી દીધો

 

ઊનાના કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 7 વિઘાનો ઊભો પાક ઘેટા બકરાને ચરાવી દીધો છે. ડુંગળીનો ભાવ હોવાથી ખેડૂતે ડુંગળીનો પાક ઢોરને ચરાવી દીધો હતો. હાલ ડુંગળીના ભાવ 40થી 50 રૂપિયા છે. ઉલ્લેખનિય છે ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

(12:17 am IST)