Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જામનગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગઃ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડ્યાઃ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલા માધવ સ્ક્વેર પાસેના પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના ગોડાઉનમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાયા હતા. આ આગજનીની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટિમ દોડી ગઈ છે. અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ આદર્યા છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:10 am IST)