Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગોંડલ સીવીલ કોર્ટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ફોટોપ્રદર્શન

 ગોંડલ : ગોંડલ તાલુકા કાનુની સેવા સમિતિના પેનલ લોયર-કમીટી મેમ્બર્સ-ગોંડલ બાર એસોસીએશનના વકીલશ્રીઓ દ્વારા લોકડાઉન, ૭પ આઝાકી કા અમૃત મહોત્સવના કાર્યક્રમ-શિબિર દરમ્યાન કરેલ પ્રવૃતિઓનું ગોંડલ સીવીલ કોર્ટ બિલ્ડીંગ ખાતે ફોટો પ્રદર્શન રાખવામાં આવેલ. જેમાં વકીલશ્રીઓ અને લોકોએ પ્રદર્શનમાં મુકવામાં આવેલ ફોટાઓ અને તે કાર્યની પ્રશંસા કરેલ. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:31 am IST)