Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ગારિયાધાર શહેર અને તાલુકા ભાજપના હોદેદારોની વરણી : તાલુકામાં પીઠ આગેવાન અને શહેર પ્રમુખનો તાજ યુવાનને શિરે

 

ગારીયાધાર: શહેર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઈ છે જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પીટ આગેવાન વીડી સોરઠીયા તથા શહેર ભાજપ પ્રમુખ તરીકે નિલેશ રાઠોડ કે જે અગાઉ યુવા ભાજપ પ્રમુખ તરીકે પણ પોતાનો કાર્યકાળ સારી રીતે પૂર્ણ કરી ચૂકેલા છે શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સોંપાઈ છે પ્રસંગે શહેર તથા તાલુકા ભાજપ કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા સાત સાત તાલુકા શહેરના મહામંત્રી ખજાનચી જેવા હોદ્દા ઉપર વરણી થઈ હતી

(12:26 am IST)