Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

''રાફેલ'' મુદ્દે ભાજપ દ્વારા ગોંડલમા ધરણા

ગોંડલઃ રાફેલ મુદ્દે રાહુલ ગાંધી માફી માંગેની માંગ સાથે આજે ગોંડલમા ભાજપ દ્વારા ધરણા યોજાયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:04 pm IST)