Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ચોટીલા પોલીસ સ્ટેશનની રેન્જ આઇ જીએ મુલાકાત લીધી

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા કચેરીના ચાલી રહેલ વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન શુક્રવારે સાંજે રેન્જ આઇ જી સંદિપસિંદ્ય એ ચામુંડાધામ ચોટીલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેમા તેઓની સાથે જીલ્લા પોલીસ વડાઙ્ગ મહેન્દ્રકુમાર બગડીયા, ડીવાયએસપી વાણંદ, એલસીબી પીઆઈ ઢોલ સહિતનો કાફલો સાથે રહેલ હતો.આ મુલાકાત દરમિયાન આઇ જી એ ચોટીલા સર્કલ, ચોટીલા અને મોલડી પોલીસની કામગીરીની ચકાસણી કરી સંતુષ્ટ વ્યકત કરેલ અને પોલીસ પરીવાર સાથે કાર્યપદ્ઘતિ અંગે વિચાર વિમર્શ કરી ચોટીલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાઙ્ગવધુ સદ્યન કરવા અંગે પોલીસને સુચના આપેલ હતી.(તસ્વીરઃ જીજ્ઞેશ શાહ)

(1:01 pm IST)