Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

વીજ કંપનીએ બીએસએનએલ ટાવરનું કનેકશન કાપી નાખતા આસપાસના ગામોમાં ઈન્ટરનેટ ઠપ

એક વર્ષથી વીજબીલ બાકી હોવાથી બાબરાના ચમરડી ગામે ટાવરનું કનેક્શન કાપી નાખ્યું

 

અમરેલીના બાબરાના ચમરડી ગામે બીએસએનએલ ટાવરનું વીજ કનેકશન કાપવામાં આવ્યું છે. કનેકશન કાપવાનું મૂળ કારણ છે કે એક વર્ષથી અહીયા વીજ બીલ બાકી હતું. પરંતુ કનેકશન કપાવાને કારણે આસપાસના પાંચ ગામમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે.

(11:37 pm IST)