Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મોરબીમાં પગાર ચૂકવણી મુદ્દે મજૂરોનો પથ્થરમારો : ફેકટરી માલિકે છ રાઉન્ડ ફાયરીંગ કરતા ૩ લોકો ઈજાગ્રસ્ત

મોરબી : અહિંના ઓરમ સીરામીક ફેકટરીના મજૂરોએ પગાર ચૂકવણી બાબતે બપોરે પથ્થરમારો શરૂ કરતાં ફેકટરી માલિકે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ : લેબર કોન્ટ્રાકટ મજૂરોએ આ પથ્થરમારો કર્યો હતો : પથ્થરમારાની ધમાલમાં મારામારી અને ફાયરીંગની ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત

(5:43 pm IST)